Buddha Images – Gautam Buddha Quotes – Gautam Buddha Images – Gautam Buddha Photo
Lord Buddha, the founder of Buddhism, is known throughout the world for his excellent teachings. In “Gautam Buddha Quotes” virtues like kindness, compassion, non-violence are prominent. Lord Buddha’s teachings are a source of inspiration for inner peace. In this article we will know and learn about some of the most inspiring quotes of Gautama Buddha. Send these quotes to other brothers and sisters and bring the message of Lord Buddha’s holy life to their lives, you will download the image and share it with other friends.
Gautam Buddha Quotes
Gautam Buddha Quotes
Quotes | Authors |
દરેક દિવસ સારો હોતો નથી પરંતુ દરેક દિવસે કંઈક સારું કરી શકાય છે. | ગૌતમ બુધ્ધ |
હાર માનશો નહીં કેમકે શરૂઆત હંમેશા સૌથી કઠિન હોય છે. | ગૌતમ બુધ્ધ |
જીવન મળવું ભાગ્યની વાત છે, મૃત્યુ મળવું સમયની વાત છે, પરંતુ મૃત્યુ પછી લોકોના દિલમાં જીવતા રહેવું એ કર્મોની વાત છે. | ગૌતમ બુધ્ધ |
બીજાને માફ કરો, એટલે નહીં કે તે માફીને લાયક છે, પરંતુ એટલા માટે માફ કરો કેમકે તમે શાંતિ માટે હકદાર છો. | ગૌતમ બુધ્ધ |
જેવી રીતે ખડક હવાથી નથી હાલી શકતો તેવી જ રીતે બુદ્ધિમાન વ્યક્તિ પ્રશંસા કે આરોપોથી વિચલિત થતો નથી. | ગૌતમ બુધ્ધ |
ક્યારેક કોઈ ગરીબની મદદ કરીને જુઓ એના માટે તમારાથી મોટો ભગવાન કોઈ નથી હોતો. | ગૌતમ બુધ્ધ |
સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે, સંતોષ સૌથી મોટું ધન છે, અને વિશ્વાસ સૌથી સારો સંબંધ છે. | ગૌતમ બુધ્ધ |
ક્રોધને પોતાની અંદર રાખવું એ એવું જ છે, જે રીતે તમે ઝેર ને પોતે પીવો અને બીજા લોકોની મરવાની આશા રાખો. | ગૌતમ બુધ્ધ |
આ સંસારમાં દરેકને પોતાના જ્ઞાનનું ઘમંડ છે પરંતુ કોઈને પોતાના ઘમંડનું જ્ઞાન નથી. | ગૌતમ બુધ્ધ |
દુઃખ મળવું સ્વાભાવિક છે પછી દુઃખી થવું કે ન થવું તમારા હાથમાં છે. | ગૌતમ બુધ્ધ |
પ્રસિદ્ધ થવું સરળ છે પરંતુ સિદ્ધ થવું કઠિન છે. | ગૌતમ બુધ્ધ |
કોઈ વિવાદમાં, જે ક્ષણે આપણે ગુસ્સે થઈએ છીએ. આપણે સત્યનો માર્ગ છોડી દઈએ છીએ અને ફક્ત પોતાના માટે જ પ્રયાસ કરીએ છીએ. | ગૌતમ બુધ્ધ |
એક સળગતા દીવાથી હજારો દીવાઓ રોશન કરી શકાય છે. તો પણ એ દીવાની રોશની ઓછી કરી શકાતી નથી. એ જ પ્રકારે ખુશી વહેંચવાથી વધે છે ઓછી થતી નથી. | ગૌતમ બુધ્ધ |
દરેક દિવસ નવો હોય છે, એનાથી કશું ફરક પડતો નથી કે ગઈકાલ કેટલી મુશ્કેલ હતી. આપ દરેક દિવસે એક નવી શરૂઆત કરી શકો છો. | ગૌતમ બુધ્ધ |
જેવી રીતે મીણબત્તી આગ વગર સળગી શકતી નથી, એ જ પ્રકારે મનુષ્ય આધ્યાત્મિક જીવન વગર રહી શકતો નથી. | ગૌતમ બુધ્ધ |
જો આપણે આપણી સમસ્યાઓનો ઉપાય શોધી શકીએ છીએ તો પછી ચિંતા કરવાની શું જરૂર છે, અને જો સમસ્યાનો કોઈ ઉપાય નથી તો પછી તે સમસ્યા વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. | ગૌતમ બુધ્ધ |
મદદ કરવા માટે ધનની નહીં પરંતુ સારા મનની જરૂર હોય છે. | ગૌતમ બુધ્ધ |
શક્તિ જોઈએ તો જ્ઞાન મેળવો અને સન્માન જોઈએ તો ચરિત્ર સારું કરો. | ગૌતમ બુધ્ધ |
એ નહીં પૂછો કે લોકો તમને ઇજા કેમ પહોંચાડે છે, પોતાને પૂછો કે તમે લોકોને એ માટે કેમ પરવાનગી આપો છો. | ગૌતમ બુધ્ધ |
જો આપ કોઈકના મનની વાત જાણવા માંગો છો તો એની વાતો સાંભળો, જો આપ તેમના દિલની વાત જાણવા માંગો છો તો એમના કાર્યો જુઓ. | ગૌતમ બુધ્ધ |
તમે તમારા ક્રોધ માટે દંડ પામશો નહીં, પરંતુ તમે તમારા ક્રોધથી દંડ પામશો. | ગૌતમ બુધ્ધ |
જો આપ બીજાઓ માટે દીવો સળગાવો છો તો તે તમારા રસ્તાઓમાં પણ પ્રકાશ ફેલાશે. | ગૌતમ બુધ્ધ |
સારા લોકોની સંગતથી હંમેશા ભલાઈ મળે છે કેમકે હવા જ્યારે ફૂલોને સ્પર્શીને નીકળે છે ત્યારે તે પણ સુગંધિત બની જાય છે. | ગૌતમ બુધ્ધ |
વધારે વિચારવાનું બંધ કરી દો કેમ કે તમે દરેક વસ્તુને નિયંત્રિત કરી શકતા નથી કેટલીક વાતોને જવા દેવામાં જ ભલાઇ છે. | ગૌતમ બુધ્ધ |
પવિત્રતા અને અપવિત્રતા પોતાના પર જ નિર્ભર કરે છે, કોઈ બીજાને પવિત્ર કરી શકતું નથી. | ગૌતમ બુધ્ધ |
અજ્ઞાની વ્યક્તિ એક બળદ સમાન છે જે જ્ઞાનમાં નહીં પણ આકારમાં વધે છે. | ગૌતમ બુધ્ધ |
આપણને આપણી ભૂલોની સજા તરત ભલે ના મળે પરંતુ સમયની સાથે જરૂર મળે છે. | ગૌતમ બુધ્ધ |
તમારો મોટામાં મોટો દુશ્મન પણ તમને એટલું નુકસાન નહીં પહોંચાડી શકતા જેટલું નુકસાન તમારા અનિયંત્રિત વિચારો તમને પહોંચાડે છે. | ગૌતમ બુધ્ધ |
કોઈ એક વ્યક્તિને મદદ કરવાથી દુનિયા નથી બદલી શકાતી. પરંતુ એ એક વ્યક્તિની દુનિયા બદલાઈ શકે છે. | ગૌતમ બુધ્ધ |
કોઈ મારું ખરાબ કરે એ એનું કર્મ છે પરંતુ હું કોઈનું ખરાબ નહીં કરું એ મારો ધર્મ છે. | ગૌતમ બુધ્ધ |
જ્ઞાન ધ્યાનથી ઉત્પન્ન થાય છે અને ધ્યાન વગર જ્ઞાન ખોવાઈ જાય છે. | ગૌતમ બુધ્ધ |
જીવન એનું જ સુધરી શકશે જે આંખ બંધ થતાં પહેલાં આંખ ખોલી નાખશે. | ગૌતમ બુધ્ધ |
સાચી ખુશી દરેક વસ્તુ પ્રાપ્ત કરી લેવામાં નહીં પરંતુ દરેક વસ્તુ આપી દેવામાં છે. | ગૌતમ બુધ્ધ |
વધારે સમય સુધી છૂપુ રહી શકતુ નથી એ છે- સૂર્ય, ચંદ્ર અને સત્ય. | ગૌતમ બુધ્ધ |
પોતાના મોક્ષ માટે પોતે જ પ્રયત્ન કરો બીજા પર નિર્ભર રહેશો નહીં. | ગૌતમ બુધ્ધ |
તમારું મુખ સાચી દિશામાં છે તો તમારે એ દિશામાં આગળ વધતા રહેવુ જોઇએ. | ગૌતમ બુધ્ધ |
ભવિષ્યના સપનામાં ખોવાઈ જશો નહીં અને ભૂતકાળ ની ચિંતા કરશો નહીં ફક્ત વર્તમાન પર ધ્યાન આપો જીવનમાં ખુશ રહેવા માટે આ જ એક સાચો રસ્તો છે. | ગૌતમ બુધ્ધ |
શાંતિ પ્રિય લોકો આનંદિત જીવન જીવે છે એના પર હાર કે જીતનો કોઈ પ્રભાવ પડતો નથી. | ગૌતમ બુધ્ધ |
શરીરને સ્વચ્છ રાખવું આપણું કર્તવ્ય છે નહીં તો આપણે આપણા મગજને મજબૂત અને સ્વચ્છ રાખી શકીશું નહીં. | ગૌતમ બુધ્ધ |
જે લોકો હંમેશા ફરિયાદ કરતા રહે છે તેઓ ક્યારેક ખુશ રહી શકતા નથી. | ગૌતમ બુધ્ધ |
જ્યાં સુધી તમારા મનમાં નારાજગી છે ત્યાં સુધી તમે તમારા ક્રોધને મટાડી શકતા નથી. | ગૌતમ બુધ્ધ |
તાકાતની જરૂર ત્યારે જ રહેશે જ્યારે કંઈક ખરાબ કરવાનું હોય, કેમ કે દુનિયામાં બધુજ પ્રાપ્ત કરવા માટે ફક્ત પ્રેમ જ પૂરતો છે. | ગૌતમ બુધ્ધ |
જાનવર ફક્ત તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ ખરાબ મિત્રો તમારી બુદ્ધિને નુકસાન પહોંચાડી શકે છે. | ગૌતમ બુધ્ધ |
આ સમગ્ર દુનિયામાં એટલો અંધકાર નથી કે એક નાનકડી મીણબત્તીનો પ્રકાશ રોકી શકે. | ગૌતમ બુધ્ધ |
દરેક વ્યક્તિ પોતાના આરોગ્ય અને બીમારીનો લેખક છે. | ગૌતમ બુધ્ધ |
શાંતિ અંદરથી આવે છે એને બહાર શોધશો નહીં. | ગૌતમ બુધ્ધ |
જે તમે વિચારો છો એ તમે બની જાવ છો. | ગૌતમ બુધ્ધ |
અજ્ઞાની લોકો ની બતાવેલી વાતો પર ચાલવાથી જીવન વ્યર્થ બની જાય છે. | ગૌતમ બુધ્ધ |
શક એક એવી અષાધ્ય બીમારી છે જે દોસ્તી અને સંબંધોને દીમક ની જેમ ખતમ કરી નાખે છે. | ગૌતમ બુધ્ધ |
પ્રસન્નતાનો કોઈ માર્ગ નથી પ્રસન્નતા જ માર્ગ છે. | ગૌતમ બુધ્ધ |
લક્ષ્ય સુધી પહોંચવા થી વધારે મહત્વપૂર્ણ છે મુસાફરી સારી રીતે પૂરી કરવી. | ગૌતમ બુધ્ધ |
એક પળ એક દિવસને બદલી શકે છે, એક દિવસ એક જીવનને બદલી શકે છે અને એક જીવન આ દુનિયાને બદલી શકે છે. | ગૌતમ બુધ્ધ |
ક્રોધને પાળવો ગરમ કોલસાને કોઈ અન્ય જગ્યાએ ફેંકવા માટે પકડી રાખવા બરાબર છે એમાં પોતે જ સળગો છો. | ગૌતમ બુધ્ધ |
ધિક્કાર ધિક્કારથી નહીં પ્રેમથી જ સમાપ્ત થાય છે અને આ જ શાશ્વત નિયમ છે. | ગૌતમ બુધ્ધ |
હંમેશા યાદ રાખો કે ખરાબ કામ પોતાના મનમાં બોજ રાખવા બરાબર છે. | ગૌતમ બુધ્ધ |
વ્યક્તિને ક્યારેય એ જોવું જોઈએ નહીં કે શું કરવામાં આવ્યું છે, પરંતુ એ જોવું જોઈએ કે શું કરવાનું બાકી છે. | ગૌતમ બુધ્ધ |
દરેક પ્રાણીઓ પર દયા કરો, આ જ સાચો ધર્મ છે | ગૌતમ બુધ્ધ |
ખરાબ સંબંધો સારા લોકોને બદલી નાખે છે. | ગૌતમ બુધ્ધ |
મિત્રને હંમેશા દિલથી પ્રેમ કરો નહીં કે પોતાની જરૂરિયાતોથી. | ગૌતમ બુધ્ધ |
ચિંતા કરવાથી કાલની પરેશાની દૂર થતી નથી પરંતુ આજની શાંતિ છીનવાઈ જાય છે. | ગૌતમ બુધ્ધ |
હજારો યુદ્ધો જીતવા થી સારું એ છે કે તમે સ્વયં પોતાના પર વિજય હાંસલ કરો. પછી આ જીત તમારી છે આ જીતને કોઈ તમારાથી છીનવી શકશે નહિ,ના કોઈ સ્વર્ગ દૂત કે ના કોઈ રાક્ષસ. | ગૌતમ બુધ્ધ |
આપણે જે કંઈ પણ છે તે આપણે આજ સુધી શું વિચાર્યું છે તેનું જ પરિણામ છે. | ગૌતમ બુધ્ધ |
In conclusion, the sayings of Gautam Buddha are a timeless source of motivation for those seeking inner tranquilly and spiritual development. His teachings and philosophy are summed up in these quotations, which stress the value of compassion, mindfulness, and nonviolence. These sayings have been translated into Gujarati, a language that is widely used in India, so that a larger audience can take advantage of the profound wisdom of Gautam Buddha. We can develop a deeper self-awareness, achieve inner peace, and live a more purposeful and happy existence by thinking about and applying these quotes to our lives.